P24 News Gujarat

ફેમિલી સેલિબ્રેશનમાં આમિરની નવી ગર્લફ્રેન્ડ સાસુમા સાથે દેખાઈ!:એક્ટરની બહેન-ભાણી પણ હાજર હતાં, દોઢ વર્ષથી રિલેશનશિપમાં છે કપલ

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ ગૌરીનો પરિચય તેની માતા ઝીનત સાથે કરાવ્યો. મધર્સ ડેની ઉજવણી માટે આમિરનો આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો. જે તસવીરો સામે આવી છે તેમાં આમિરની માતા ઝીનત કેક કટ કરી રહ્યા છે. સામે આવેલી તસવીરોમાં આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ તેની માતા ઝીનતની પાછળ ઊભેલી જોવા મળી રહી છે. આ સેલિબ્રેશનમાં આમિર તેની બહેન નિખત અને ભાણી સાથે જોવા મળ્યો હતો. જોકે, આખા સેલિબ્રેશનમાંથી આમિર અને ગૌરીના એકસાથે કોઈ ફોટા સામે આવ્યા નથી. સેલિબ્રેશનની તસવીરો વાઈરલ- તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે આમિરનો પરિવાર ગૌરી અને તેમના સંબંધોથી ખૂબ ખુશ છે. થોડા સમય પહેલા, આમિરની બહેન નિખતે એક ઇન્ટરવ્યૂમાં તેની ગર્લફ્રેન્ડ વિશે કહ્યું હતું કે- અમે આમિર ગૌરી માટે પણ ખૂબ ખુશ છીએ, કારણ કે તે ખૂબ જ સારા સ્વભાવની છે અને અમે ખરેખર ઇચ્છીએ છીએ કે- તે બંને હંમેશા ખુશ રહે. આમિર-ગૌરી ઘણી વખત સાથે જોવા મળ્યા છે
બોની કપૂરની માતા નિર્મલ કપૂરના નિધન પછી, આમિર અને ગૌરી તેમને સાંત્વના આપવા આવ્યા હતા. બંને લાંબા સમય સુધી ઘરમાં રહ્યા. જતા સમયે બોની કપૂર તેમને દરવાજા સુધી મૂકવા આવ્યા. આ સમયે આમિરે તેમને ગળે લગાવ્યા હતા. આ પહેલા આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરી સાથે એક્સ વાઈફ કિરણ રાવના ઘરે પહોંચ્યો હતો. ઘરની બહાર નીકળતી વખતે, આમિરની ટીમે ગૌરીને કવર કરી જેથી તેમના ફોટા ક્લિક ન થઈ શકે. એપ્રિલમાં, આમિર-ગૌરીએ ક્રિકેટર શિખર ધવન અને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે ડિનર કર્યું હતું. 18 એપ્રિલના રોજ, સોફીએ આ મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં આમિરનો પુત્ર જુનૈદ પણ જોવા મળ્યો હતો. આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર જાહેરમાં દેખાયો. બંને સાથે પોઝ આપતા જોવા મળ્યા. અહીં આમિર ખાનને માસ્ટર હ્યુમર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જાણો, કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી-

​બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ ગૌરીનો પરિચય તેની માતા ઝીનત સાથે કરાવ્યો. મધર્સ ડેની ઉજવણી માટે આમિરનો આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો. જે તસવીરો સામે આવી છે તેમાં આમિરની માતા ઝીનત કેક કટ કરી રહ્યા છે. સામે આવેલી તસવીરોમાં આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ તેની માતા ઝીનતની પાછળ ઊભેલી જોવા મળી રહી છે. આ સેલિબ્રેશનમાં આમિર તેની બહેન નિખત અને ભાણી સાથે જોવા મળ્યો હતો. જોકે, આખા સેલિબ્રેશનમાંથી આમિર અને ગૌરીના એકસાથે કોઈ ફોટા સામે આવ્યા નથી. સેલિબ્રેશનની તસવીરો વાઈરલ- તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે આમિરનો પરિવાર ગૌરી અને તેમના સંબંધોથી ખૂબ ખુશ છે. થોડા સમય પહેલા, આમિરની બહેન નિખતે એક ઇન્ટરવ્યૂમાં તેની ગર્લફ્રેન્ડ વિશે કહ્યું હતું કે- અમે આમિર ગૌરી માટે પણ ખૂબ ખુશ છીએ, કારણ કે તે ખૂબ જ સારા સ્વભાવની છે અને અમે ખરેખર ઇચ્છીએ છીએ કે- તે બંને હંમેશા ખુશ રહે. આમિર-ગૌરી ઘણી વખત સાથે જોવા મળ્યા છે
બોની કપૂરની માતા નિર્મલ કપૂરના નિધન પછી, આમિર અને ગૌરી તેમને સાંત્વના આપવા આવ્યા હતા. બંને લાંબા સમય સુધી ઘરમાં રહ્યા. જતા સમયે બોની કપૂર તેમને દરવાજા સુધી મૂકવા આવ્યા. આ સમયે આમિરે તેમને ગળે લગાવ્યા હતા. આ પહેલા આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરી સાથે એક્સ વાઈફ કિરણ રાવના ઘરે પહોંચ્યો હતો. ઘરની બહાર નીકળતી વખતે, આમિરની ટીમે ગૌરીને કવર કરી જેથી તેમના ફોટા ક્લિક ન થઈ શકે. એપ્રિલમાં, આમિર-ગૌરીએ ક્રિકેટર શિખર ધવન અને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે ડિનર કર્યું હતું. 18 એપ્રિલના રોજ, સોફીએ આ મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં આમિરનો પુત્ર જુનૈદ પણ જોવા મળ્યો હતો. આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર જાહેરમાં દેખાયો. બંને સાથે પોઝ આપતા જોવા મળ્યા. અહીં આમિર ખાનને માસ્ટર હ્યુમર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જાણો, કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી- 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *