ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તો સીઝફાયર લાગુ છે. પરંતુ 7મી મેથી 10મી મે સુધી જે યુદ્ધની સ્થિતિ સર્જાઇ હતી ત્યારે કેટલાક શબ્દો આપણા કાને પડ્યા હતા. જેમકે આર્ટિલરી, સ્વાર્મ ડ્રોન, એરિયલ સિસ્ટમ વગેરે…પરંતુ આ શબ્દોનો અર્થ શું તમને ખબર છે? ડિફેન્સ ક્ષેત્રે આવા કયા કયા શબ્દનો ઉપયોગ થાય છે અને તેના અર્થ ગ્રાફિક્સના માધ્યમથી સમજો