Left eye: આમ તો સામાન્ય રીતે આંખ ફરકવી એ એક શારીરિક પ્રક્રિયા માનવામાં આવે છે. પરંતુ શુકન શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.ખાસ કરીને જો તમારી ડાબી આંખ ફરકે છે, તો તેની સાથે કેટલીક વિશેષ ઘટનાઓ જોડાયેલી છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, પરંતુ કેટલાક લોકો તેને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત માને છે.
શુકન શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શરીરના અલગ- અલગ અંગો ફરકવાના અલગ અલગ સંકેત માનવામાં આવે છે.
