શનિવારે મુંબઈમાં 23મો ઝી સિને એવોર્ડ્સ 2025 યોજાયો હતો. ત્યારથી, તમન્ના ભાટિયા, રાશા થડાની અને અનન્યા પાંડેના પરફોર્મન્સ ચર્ચામાં છે. તો હાલ ટાઇગર શ્રોફના પર્ફોર્મન્સનો વીડિયો પણ સામે આવી રહ્યો છે. એક તરફ લોકોએ તેના ડાન્સની પ્રશંસા કરી, તો બીજી તરફ તેની અનોખી ડ્રેસિંગ સ્ટાઇલે પણ હેડલાઇન્સ બનાવી. ઝી સિને એવોર્ડ્સમાં ટાઇગરનું પરફોર્મન્સ
ટાઇગર શ્રોફ બોલિવૂડના બેસ્ટ ડાન્સરોમાંથી એક છે. ઝી સિને એવોર્ડ્સમાં, તેણે તેના ઘણા હિટ ગીતો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું. તેના અદ્ભુત બેકફ્લિપ્સ અને મૂનવોકે ફેન્સને ખુશ કરી દીધા હતા. તેનો ડાન્સ વીડિયો બહાર આવતાની સાથે જ, યુઝર્સની સૌ પ્રથમ નજર તેની અનોખી ડ્રેસિંગ સ્ટાઇલ પર પડી હતી. સોશિયલ મીડિયા પર આ સ્ટાઈલના કારણે એક્ટર પર મીમ્સ (ફની કોમેન્ટ્સ) બની રહ્યા છે. ફેન્સના ફની રિએક્શન
એક યુઝરે મજાકમાં પૂછ્યું, ‘ભાઈ, તમે કૃતિ પાસેથી ટોપ માંગ્યું હતું?’, બીજા યુઝરે કહ્યું, ‘શ્રદ્ધા કપૂર ફોન કરી રહી છે, તે તેનું ટેન્ક ટોપ પાછું માંગે છે.’, અન્ય એક યુઝરે લખ્યું – ‘બ્લાઉઝ ગોલ્સ!’. આ રીતે ડાન્સ વીડિયો વાઈરલ થયા બાદ ફની-ફની કોમેન્ટ્સ આવી રહી છે. ‘બાગી 4’માં જોવા મળશે ટાઇગર
ટાઇગર ટૂંક સમયમાં ફિલ્મ ‘બાગી 4’ માં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન સબ્બીર ખાન દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે 2016 માં રિલીઝ થયેલી ફિલ્મનું પણ ડિરેક્શન કર્યું હતું. તે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.