IPL-2025 ક્વોલિફાયર-1માં પંજાબ અને બેંગલુરુ ટકરાઈ હતી. એમાં કોહલીએ મુશીર ખાનને લઈને એવો તે કેવો ઈશારો કર્યો કે સોશિયલ મીડિયા પર વિરાટ ટ્રોલ થવા લાગ્યો?; RCBની જ મેચમાં મહિલા પોસ્ટરમાં એવું તે શું લખીને આવી કે તે વાઇરલ થઈ ગઈ?; મુંબઈના ઓપનર રોહિત શર્માએ કોના માટે સોંગ ગાયું?; હાર્દિકનો નવો લુક તેના માટે લકી સાબિત થશે?; એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.