મેઘાની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં IPLની ફાઇનલનો ફીવર જોવા મળશે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. જોકે ફેન્સે મુંઝાવાની જરૂર નથી એક સમયે તેમને રેન્કોટ લાવવા પડશે પણ ગ્રાઉન્ડ ખરાબ થવાથી મેચ અટકશે એવું નહીં બને. કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક અત્યાધુનિક સબ-સોઇલ ડ્રેનેજ સિસ્ટમથી સજ્જ છે. આ અદ્યતન સેટઅપ IPL 2025 ક્વોલિફાયર 2 દરમિયાન પણ અસરકારક સાબિત થયું. વરસાદના કારણે વિલંબ થયો જોકે વરસાદ બાદ તરત જ મહા મુકાબલો યોજાયો હતો.વીડિયોમાં જુઓ શું છે એ હાઈટેક સિસ્ટમ..