P24 News Gujarat

ગ્રાફિક્સમાં જુઓ બન્ને ટીમના ખેલાડીઓનું ફેસઑફ:RCB તરફથી એકમાત્ર કોહલીએ 500+ રન બનાવ્યા; પંજાબમાંથી કેપ્ટન અય્યર પર બધો દારોમદાર

પંજાબ કિંગ્સ અથવા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાંથી એક ટીમ જ IPLની નવી ચેમ્પિયન બનશે. ચેમ્પિયન કોણ હશે, આ સવાલનો જવાબ તમામ ક્રિકેટ ચાહકો આતુરતાથી જાણવા માગે છે. બંને ટીમ પોતાના પ્રથમ IPL ટાઇટલની રાહ જોઈ રહી છે. મેચ સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને પ્રભસિમરન સિંહે 500થી વધુ રન બનાવ્યા છે. બીજી તરફ, બેંગલુરુ તરફથી માત્ર વિરાટ કોહલી જ 500થી વધુ રન બનાવી શક્યો છે. RCB તરફથી 3 બોલરોએ અને PBKS તરફથી 2 બોલરોએ ટુર્નામેન્ટમાં 15થી વધુ વિકેટ ઝડપી છે. IPL-18ની ફાઈનલ રમનારી બંને ટીમના મળીને સંભવિત-24 ખેલાડીઓનું વર્તમાન સીઝનનું પ્રદર્શન ગ્રાફિક્સમાં જુઓ…

​પંજાબ કિંગ્સ અથવા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાંથી એક ટીમ જ IPLની નવી ચેમ્પિયન બનશે. ચેમ્પિયન કોણ હશે, આ સવાલનો જવાબ તમામ ક્રિકેટ ચાહકો આતુરતાથી જાણવા માગે છે. બંને ટીમ પોતાના પ્રથમ IPL ટાઇટલની રાહ જોઈ રહી છે. મેચ સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને પ્રભસિમરન સિંહે 500થી વધુ રન બનાવ્યા છે. બીજી તરફ, બેંગલુરુ તરફથી માત્ર વિરાટ કોહલી જ 500થી વધુ રન બનાવી શક્યો છે. RCB તરફથી 3 બોલરોએ અને PBKS તરફથી 2 બોલરોએ ટુર્નામેન્ટમાં 15થી વધુ વિકેટ ઝડપી છે. IPL-18ની ફાઈનલ રમનારી બંને ટીમના મળીને સંભવિત-24 ખેલાડીઓનું વર્તમાન સીઝનનું પ્રદર્શન ગ્રાફિક્સમાં જુઓ… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *