ગ્રામ પંચાયતની ચૂંટણી પછી ઘણા ગામોમાં નવા સરપંચ મળશે, ઘણા રીપિટ થશે તો ઘણી પંચાયતો સમરસ થશે. ભાસ્કર એક્સપ્લેનર વીડિયોમાં જાણો ચૂંટાયા પછી જો તમારા સરપંચ કોઈ ગેરરીતિ કરે. કે કોઈ કૌભાંડ થયું હોય તો તમારે ક્યાં રજૂઆત કરવી. ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોની પાસે છે? સાથે જ જાણીશું ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટ અને ખર્ચ કેટલો હોય છે. પાંચ વર્ષ નાણાકીય લેવડ-દેવડ અને વહીવટનું સરવૈયું સમજવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જુઓ ‘ભાસ્કર એક્સપ્લેનર’ આ પણ જુઓ.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનનું – A TO Z