ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટ રમાઈ રહી છે. બુધવારે મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારી હતી અને રવીન્દ્ર જાડેજા 41 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંને આજે ભારતની ઇનિંગને આગળ લઈ જશે.