24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ વરસ્યો. વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે ભરૂચના બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુણસર ધોધ સીઝનમાં પહેલીવાર જીવંત બન્યો 24 કલાકમાં ભિલોડામાં 6 ઈંચ વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો 250 ફૂટ ઊંચેથી પડતો સુણસર ધોધ આ સીઝનમાં પહેલીવાર જીવંત બન્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર 20-25 ફુટ લાંબા ખાડા બીજી તરફ ચોમાસાની શરૂઆત સાથે જ સુરત જિલ્લાના રસ્તાઓની હાલત કથળવાનું શરૂ થઈ ગયું. કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર 20 થી 25 ફુટ લાંબા ખાડા પડ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એકસાથે 17 સિંહ લટાર મારતા જોવા મળ્યા ભાવનગરના જેસર પંથકમાં એકસાથે 17 સિંહ લટાર મારતા જોવા મળ્યા… ભાગ્યે જ એકસાથે જોવા મળતા સિંહોના આ 1 મિનિટના અદભુત દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયાં છે આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો યુવતીના આપઘાત પહેલાંનો વીડિયો સામે આવ્યો અમદાવાદના જગતપુરમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ થતા મોતની છલાંગ લગાવી હતી.આ યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે 14માં માળેથી નીચે જોઈને કહી રહી છે કે અહીંયાથી ન કૂદી શકાય હું બીજા માળથી કુદીશ તો બચી જઈશ,અહીંયાથી કુદીશ તો હાડકા પણ નહીં મળે. જોકે આ વીડિયોની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભૂવાએ વિધિ કરાવવાનાં બહાને 32 લાખ પડાવી લીધા સાબરકાંઠાના રાવોલ ગામનો એક વેપારી ભૂવાની ‘એકના ડબલ’ની લાલચમાં ફસાયો. ભૂવાએ ‘હું રૂપિયાનો વરસાદ કરી આપીશ’ કહી વેપારીને મોહિત કર્યો ને વિધિ કરાવવાનાં બહાને 32 લાખ પડાવી લીધા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો AAPએ ભાજપના ભ્રષ્ટાચારની અંતિમયાત્રા કાઢી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી 3 ખાનગી ટ્રસ્ટોને સોંપવાનો નિર્ણય કરાતા સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે આજે ‘આપ’ના કાર્યકરોએ ભાજપના ભ્રષ્ટાચારની અંતિમયાત્રા કાઢી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હોસ્પિટલ સામે બાયપાસ સર્જરીમાં બેદરકારીનો આક્ષેપ રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં બાયપાસ સર્જરીમાં બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે…યુવાનના મોત મામલે પરિવારે SIT અને પેનલ પોસ્ટમોર્ટમની માગ કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જમાઈએ સાસુ-સસરાની હત્યા કરી મહુવામાં જમાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને સાસુ-સસરાની હત્યા કરી. પત્ની અન્ય સાથે ભાગી જતા ગુસ્સામાં આવી જમાઈએ સાસુ-સસરાને પતાવી દીધા. પોલીસે જમાઈની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો માતા-પુત્ર સહિત ત્રણેયે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો રાધનપુર-મહેસાણા રોડ પર રીક્ષા અને આઈસર વચ્ચે ભયંકર ટક્કર થઈ. આઈસર સાથેની ટક્કરમાં રિક્ષાના કૂરચેકૂરચા ઉડી ગયા ને રિક્ષામાં સવાર માતા-પુત્ર સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો