04

આ કારણોને લીધે, ભારતનો મુસ્લિમ સમુદાય તેની હિંદુ વસ્તી કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામશે, (જે 2010માં 14.4%થી વધીને 2050માં 18.4% થઇ જશે.) હકીકતમાં, ભારતમાં હિંદુઓની સંખ્યા હજુ પણ વિશ્વના પાંચ સૌથી મોટા મુસ્લિમ દેશો (ભારત, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા અને બાંગ્લાદેશ)ની મુસ્લિમ વસ્તી કરતાં વધી જવાની છે.
