05

કરોડો રૂપિયામાં ભ્રૂણનું વેચાણ કરશે: ભ્રૂણનું વેચાણ કરતા દંપતીએ દાવો કર્યો છે, કે તેમના આ ભ્રૂણથી પેદા થનાર બાળક સુંદર હશે. આ કારણોસર તેઓ ગમે તેને ભ્રૂણ નહીં આપી દે. ભ્રૂણના બદલે તગડી રકમની માંગ કરી રહ્યા છે. એક ભ્રૂણ 16 કરોડ રૂપિયા (2 મિલિયન ડોલર્સ)માં વેચવા માંગે છે. બંને ભ્રૂણ 32 કરોડમાં વેચવાની માંગ કરી રહ્યા છે. 46 વર્ષીય ઈન્ફ્લુઅન્સર જણાવે છે કે, તે ભ્રૂણ વેચવાને ભલે તે બિઝનેસ કરી રહ્યો હોય, પરંતુ આ પાછળ તેનો હેતુ માનવજાતિને વધુ યોગ્ય બનાવવાનો છે.
