This places will give you money to live: વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં રહેવું એ ઘણા લોકોનું સ્વપ્ન છે, જો કે તે એટલું આસાન નથી. તમારે ઘર ખરીદવા, જમીન ખરીદવા અથવા ત્યાં કોઈ વ્યવસાય શરૂ કરવા માટે ઘણા પૈસાની જરૂર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વભરમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં વસ્તી વધારવા માટે પૈસા આપવામાં આવે છે.
