30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. 30 એપ્રિલે યમુનોત્રી-ગંગોત્રી, 2 મે એ કેદારનાથ ધામ અને 4 મે એ બદ્રીનાથ ધામના કપાટ ખૂલશે. જો તમે યાત્રા પર જવાની તૈયારી કરી રહ્યા છો, તો ભાસ્કર તમને યાત્રા સંબંધિત દરેક માહિતી આપશે. કયા રૂટથી જઈ શકો છો, કેવી રીતે જઈ શકો છો, ક્યાં રોકાઈ શકો છો. ભાસ્કર રિપોર્ટર વૈભવ પલનીટકર અને દેવાંશુ તિવારી તમને યાત્રા સંબંધિત દરેક માહિતી આપશે. સાથે જ યાત્રા શરૂ થવાથી લઈને કપાટ ખૂલવા અને ત્યાર પછી સુધીની સંપૂર્ણ કવરેજ, તો વાંચતા અને જોતા રહો ભાસ્કર એપ.