6-7 મેની રાતે ભારતે પાકિસ્તાન અને POKમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ આને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. ભારતના આ હુમલા પછી પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો છે કે, તેઓ પણ તેમના નક્કી કરેલા સમયે જવાબ આપશે. આ પહેલાં પાકિસ્તાની રેલ મંત્રી હનીફ અબ્બાસીએ કહ્યું હતું કે, ‘આ ગૌરી, શાહીન, ગઝનવી (મિસાઇલો) છે, આ અમે ચોક પર સજાવવા માટે નહીં, પણ હિન્દુસ્તાન માટે રાખી છે. અમારી પાસે 130 પરમાણુ શસ્ત્રો છે, તમને ખબર નથી કે એ પાકિસ્તાનના કયા-કયા ભાગોમાં રાખવામાં આવ્યાં છે.’ આ નિવેદન પાકિસ્તાનના રેલવેમંત્રી હનીફ અબ્બાસીનું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે પણ પોતાનાં પરમાણુ શસ્ત્રો વડે ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતની કડકાઈ જોઈને પાકિસ્તાન સીધા પરમાણુ હુમલાની ધમકી કેમ આપવા લાગે છે? મંડે મેગા સ્ટોરીમાં બંને દેશોની પરમાણુ શક્તિની સંપૂર્ણ કહાની… Add Cover Image Header Preview Image avatarNo file chosen Caption (Optional) Graphics Editor Carousel Template (Optional) Video / Audio Summary (Optional) Save Content Upload Video / Audio Summary Category Trending Topic (Multi Selection) URL india-targeted-by-130-nuclear-weapons-134919999 Meta Title (English) India Vs Pakistan Nuclear Power Comparison; Missile | Defence Meta Description ‘આ ગોરી, શાહીન, ગઝનવી (મિસાઇલો) છે, આ અમે ચોક પર સજાવવા માટે નહીં પણ હિન્દુસ્તાન માટે રાખી છે. અમારી પાસે 130 પરમાણુ શસ્ત્રો છે, તમને ખબર નથી કે તે પાકિસ્તાનના કયા-કયા ભાગોમાં રાખવામાં આવ્યા છે.’ આ નિવેદન પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીનું છે. પાકિસ્તાનના નાયબ SEO Keyword Pakistan nuclear threat India, India Pakistan nuclear weapons comparison, Pakistan missile capability, Pahalgam Terror Attack, Kashmir Issue, India Vs Pakistan News Type (Multi Selection) Shelf Life Related News (Optional) Add Related News Edit Type Major Minor