ભારતીય સેનાએ સોમવારે સતત બીજા દિવસે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આર્મી તરફથી ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, નેવી તરફથી વાઇસ એડમિરલ એએન પ્રમોદ અને એરફોર્સ તરફથી એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ ‘ઓપરેશન સિંદૂર’ વિશે માહિતી આપી હતી. એર માર્શલ ભારતીએ કહ્યું, “અમારી લડાઈ આતંકવાદીઓ સાથે છે. અમારી લડાઈ પાકિસ્તાની સૈન્ય સાથે નથી. પાકિસ્તાની સૈન્યએ આતંકવાદીઓને ટેકો આપ્યો હતો, તેથી અમે તેનો જવાબ આપ્યો.” આ પહેલા રવિવારે સાંજે 6:30 વાગ્યે, આ જ અધિકારીઓએ 1 કલાક અને 10 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ૧૦ મેના રોજ સાંજે 5 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. મિનિટે મિનિટના અપડેટ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાવ…