પ્રેમાનંદજી મહારાજે વિરાટ-અનુષ્કાને બતાવ્યો ભક્તિનો માર્ગ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યાં. આ દરમિયાન પ્રેમાનંદજી મહારાજે વિરાટ કોહલી અને અનુષ્કાને જીવનને સુધાર તરફ લઈ જઈ, ફક્ત ધન અને વૈભવ પાછળ ન દોડી પોતાની અંદર ચિંતન કરવા કહ્યું. વિરાટ અને અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ સાથે લગભગ 15 મિનિટ વાત કરી. બંને કેલી કુંજ આશ્રમમાં 2 કલાક અને 20 મિનિટ રોકાયા. ક્રિકેટર તેની પત્ની સાથે સવારે 7:20 વાગ્યે ઇનોવા કારમાં પહોંચ્યો હતો. વિરાટ-અનુષ્કા માસ્ક પહેરીને કારમાં બેઠાં હતાં. બંનેએ પ્રેમાનંદ મહારાજના આશ્રમનું કામ જોયું અને સમજ્યું. વિરાટ કોહલીની વૃંદાવનની આ ત્રીજી મુલાકાત હતી. આખો વીડિયો જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો