અગાઉ અનેક વખત રક્તરંજિત થઇ ચૂકેલા ગોંડલમાં હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગોંડલના પાવર સેન્ટરમાં જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર છે. જેમની સત્તાને એક પાટીદાર યુવક નિખીલ દોંગાએ પડકારી છે. ‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગ્રુપ ચલાવતા નિખીલ દોંગા પર 100થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને 10થી વધુ વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યા છે. તેના પર જયરાજસિંહની હત્યા માટે જેલ તોડીને ભાગવાનો પણ આરોપ છે. હાલ તે સૌરાષ્ટ્રમાં ન આવવાના અને ગુજરાત બહાર ન જવાના શરતી જામીન પર છે. નિખીલ દોંગાએ દિવ્ય ભાસ્કરને સુપર એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપ્યો છે. મીડિયા જગતમાં નિખીલ દોંગાનો આ પહેલો ઈન્ટરવ્યૂ છે, જેમાં તેમણે નીચેના તમામ સવાલોના બેધડક જવાબો આપ્યા હતા. જેમાં અનેક શૉકિંગ ખુલાસા થયા છે. ગોંડલની સીટ પરથી ટિકિટ મળશે તો ચૂંટણી લડશો?
જયરાજસિંહ જાડેજાને તમારી સાથે શું વાંધો પડ્યો?
જયરાજસિંહ જાડેજાને તમે ક્યારેય મળ્યા છો? શું વાત થઈ?
તમારા પર આરોપ છે કે તમે જયરાજસિંહની હત્યા કરાવવા માગતા હતા, આ અંગે શું કહેવું છે?
ખોડલધામના નરેશ પટેલ તમને સપોર્ટ કરે છે?
તમારા પર ગુજસીટોક કેમ લગાડવામાં આવ્યો, તેમાં કોનો હાથ છે?
અલ્પેશ કથીરિયા પર ગોંડલમાં હુમલા અંગે શું કહેવા માંગો છો?
તમને ધમકીઓ મળે છે?
તમને મોતનો ડર નથી લાગતો?
ભાજપના કયા કયા નેતાઓ સાથે તમારે સારા સંબંધ છે?
જેલમાં તમારી અને અનિરુદ્ધસિંહ વચ્ચે ક્યારે મુલાકાત થઈ હતી? આજે પણ ટચમાં છો?
જયેશ રાદડિયા સાથે તમારે કેવા સંબંધો છે?
હાલ તમે કેવી જિંદગી જીવી રહ્યા છો?
શું ગોંડલમાં પાટીદારો ડરમાં છે? દમન થાય છે?
ભૂજમાં પોલીસ જપ્તામાંથી કેમ ભાગ્યા હતા? કેવી રીતે પકડાયા?
હીરાના વેપારીની હત્યાનો તમારા આરોપ લાગ્યો હતો, શું કહેશો?
પીઠડિયા ટોલ નાકા પર કાઠી યુવકની હત્યાનો તમારા પર આરોપ લાગ્યો હતો, શું કહેશો?
તમારા બાળપણ અને ઉછેર વિશે જણાવો
તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? આ તમામ સવાલોના નિખીલ દોંગાએ બેબાક જવાબ આપ્યા હતા. આ ઇન્ટરવ્યૂ આવતી કાલ 14મી મે, બુધવારના રોજ સવારે 6 વાગ્યે માત્ર દિવ્ય ભાસ્કર એપ વાંચવા મળશે.