P24 News Gujarat

ભારતીય સેનાએ પાકિસ્તાનને આકાશમાં જ દેખાડી તાકાત:પાકિસ્તાની ડ્રોનના સપના ચકનાચૂર કર્યા, એક-એક ડ્રોન પળવારમાં તબાહ થયાં

22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા આતંકી હુમલામાં ઘણા ભારતીય પ્રવાસીઓ માર્યા ગયા. જવાબમાં, ભારતે 7 મેના રોજ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી, 9 આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા. પાકિસ્તાને વળતો હુમલો કરવા 300-400 ડ્રોન મોકલ્યા, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તે બધા હવામાં જ નષ્ટ કરી દીધા. લડાકુ ડ્રોન એ માનવરહિત યાન છે, જે સર્વેલન્સ અને હુમલા માટે વપરાય છે. આ લડાકુ ડ્રોન શું હોય છે? કેટલા પ્રકારના હોય છે અને ભારત પાસે રહેલા આધુનિક ડ્રોનની વિશેષતા શું છે. સાથે જ પાકિસ્તાન પાસે કેવી પ્રકારના ડ્રોન છે જેનાથી ભારત પર હુમલો કરવામાં આવ્યો. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે ઉપર આપેલા વીડિયો બટન પર ક્લિક કરો.

​22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા આતંકી હુમલામાં ઘણા ભારતીય પ્રવાસીઓ માર્યા ગયા. જવાબમાં, ભારતે 7 મેના રોજ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી, 9 આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા. પાકિસ્તાને વળતો હુમલો કરવા 300-400 ડ્રોન મોકલ્યા, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તે બધા હવામાં જ નષ્ટ કરી દીધા. લડાકુ ડ્રોન એ માનવરહિત યાન છે, જે સર્વેલન્સ અને હુમલા માટે વપરાય છે. આ લડાકુ ડ્રોન શું હોય છે? કેટલા પ્રકારના હોય છે અને ભારત પાસે રહેલા આધુનિક ડ્રોનની વિશેષતા શું છે. સાથે જ પાકિસ્તાન પાસે કેવી પ્રકારના ડ્રોન છે જેનાથી ભારત પર હુમલો કરવામાં આવ્યો. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે ઉપર આપેલા વીડિયો બટન પર ક્લિક કરો. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *