ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અલ્બાનિયાની મુલાકાતે છે. અહીંના વડાપ્રધાન એડી રામાએ શુક્રવારે ઘૂંટણિયે બેસીને તેમનું સ્વાગત કર્યું. રેડ કાર્પેટ પર બેસીને, રામાએ મેલોનીને નમસ્તે પણ કર્યું. તેમનું આ શાનદાર અંદાઝ વરસાદમાં પણ અકબંધ રહ્યું
અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ 2030 સુધીમાં દેશને યુરોપિયન યુનિયનમાં લઈ જવાનું વચન આપ્યું છે. આ માટે તેમણે શુક્રવારે રાજધાની તિરાનામાં યુરોપિયન નેતાઓની મિજબાની કરી. મેલોનીના સ્વાગતનો વીડિયો જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો