મેક્સિકન નૌકાદળનું ટ્રેનિંગ જહાજ કુઆહટેમોક અમેરિકાના ન્યુ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું. શનિવારે સાંજે જ્યારે જહાજ પુલ નીચેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જહાજ પુલના ઉપરના ભાગ સાથે અથડાયેલું જોવા મળે છે. ન્યૂયોર્ક શહેરના મેયરે જણાવ્યું હતું કે બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન જહાજ અથડાતાં 19 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર છે. જોકે, હજુ સુધી કોઈ આંકડા જાહેર થયા નથી. ન્યૂયોર્ક ઇમરજન્સી ક્રાઇસિસ મેનેજમેન્ટ એજન્સી (NYCEM) એ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન મેક્સિકન નૌકાદળનું કહેવું છે કે જહાજને નુકસાન થયું છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે. મીડિયા અનુસાર, કુઆહટેમોકમાં 200 થી વધુ ક્રૂ સભ્યો હતા. આ જહાજ ન્યૂયોર્કમાં એક ફ્રેન્ડલી ટૂર પર આવ્યું હતું અહીં જુઓ વીડિયો , આ સમાચાર પણ વાંચો
ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ડૂબી:4 નૌસૈનિક સહિત 13નાં મોત; મધદરિયે નેવીની સ્પીડ બોટે ટક્કર મારી, 80ની કેપેસિટીમાં 100થી વધુ સવાર હતા 5 મહિના પહેલાં મહારાષ્ટ્રના મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દરિયામાં ડૂબી ગઈ. 80 લોકોની ક્ષમતાવાળી બોટમાં 100થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી 13 લોકોના મોત થયા. 101 લોકોને બચાવી લેવાયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો….