ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સેનાના જવાનો આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરતા જોવા મળે છે. 9 મેનો આ વીડિયો ઈન્ડિયન આર્મીના વેસ્ટર્ન કમાન્ડે શેર કર્યો છે. આ વીડિયો સાથે સેનાએ એક પાઠ પણ સમજાવ્યો છે, જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.. આ સમાચાર પણ વાંચો સેનાએ કહ્યું- ઓપરેશન શરૂ થયા પછી પાકિસ્તાનને ચેતવ્યા હતા આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરની કોઈ વાતચીત થશે નહીં. સેનાએ કહ્યું કે 12 મેના રોજ બંને દેશો વચ્ચે થયેલી વાતચીતમાં જે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી તેની કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી. આ કરાર આગળ પણ ચાલુ રહેશે. બીજી બાજુ, DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ રાહુલ ગાંધી દ્વારા વિદેશ મંત્રી પર લગાવવામાં આવેલા આરોપો પર કહ્યું કે ઓપરેશન શરૂ થયા પછી અમે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીશું. પાકિસ્તાને વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો અને બદલો લેવાની ધમકી આપી. આ સમાચાર સંપૂર્ણ વાંચવા માટે અહીં ક્લિક કરો…