P24 News Gujarat

આજે 18 જિલ્લામાં વરસાદની આગાહી:સ્માર્ટમીટર લગાવવા ગયેલા કર્મચારી પર હુમલો, એક વ્યક્તિએ તો બટકું ભરી લીધું, સુરતમાં ડૉક્ટરનો આપઘાત

અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે અમિત શાહ આજે અમદાવાદમાં 5:30 વાગ્યે પલ્લવ ચાર રસ્તા પાસે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં જાહેર સભાને સંબોધીત કરશે. સાથે જ 1692 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજે 18 જિલ્લામાં વરસાદની આગાહી આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય 13 જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે કર્યો આપઘાત સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડૉક્ટરે હોસ્ટેલના રૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો. આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સ્માર્ટમીટર લગાવવા ગયેલા કર્મચારી પર હુમલો સુરતના કોસાડ વિસ્તારમાં સ્માર્ટમીટર લગાવવા ગયેલા કર્મચારી પર કેટલાક શખસોએ હુલમો કર્યો. આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સાઈબર ઠગના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સુરતમાંથી ઝડપાયેલા સાઈબર ઠગના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે નીકળ્યા. તેણે અલગ અલગ દેશમાં ફરી નેટવર્ક ઉભુ કર્યું હતુ. તેની પાસેથી કુલ 98 બેંક ખાતા મળી આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજે IITમાં પ્રવેશ માટેની એડવાન્સની પરીક્ષા આજે IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરીક્ષા યોજાશે. ગુજરાતમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પહેલું પેપર સવારે 9થી 12 જ્યારે બીજુ પેપર બપોરે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન લેવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વડોદરામાં યોજાઈ સિંદૂર યાત્રા વડોદરામાં સિંદૂર યાત્રા યોજાઈ. જેમાં કર્નલ સોફિયાના બહેન પણ જોડાયા. આ યાત્રામાં મહિલાઓને સિંદૂરની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

​અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે અમિત શાહ આજે અમદાવાદમાં 5:30 વાગ્યે પલ્લવ ચાર રસ્તા પાસે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં જાહેર સભાને સંબોધીત કરશે. સાથે જ 1692 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજે 18 જિલ્લામાં વરસાદની આગાહી આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય 13 જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે કર્યો આપઘાત સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડૉક્ટરે હોસ્ટેલના રૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો. આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સ્માર્ટમીટર લગાવવા ગયેલા કર્મચારી પર હુમલો સુરતના કોસાડ વિસ્તારમાં સ્માર્ટમીટર લગાવવા ગયેલા કર્મચારી પર કેટલાક શખસોએ હુલમો કર્યો. આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સાઈબર ઠગના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સુરતમાંથી ઝડપાયેલા સાઈબર ઠગના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે નીકળ્યા. તેણે અલગ અલગ દેશમાં ફરી નેટવર્ક ઉભુ કર્યું હતુ. તેની પાસેથી કુલ 98 બેંક ખાતા મળી આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજે IITમાં પ્રવેશ માટેની એડવાન્સની પરીક્ષા આજે IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરીક્ષા યોજાશે. ગુજરાતમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પહેલું પેપર સવારે 9થી 12 જ્યારે બીજુ પેપર બપોરે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન લેવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વડોદરામાં યોજાઈ સિંદૂર યાત્રા વડોદરામાં સિંદૂર યાત્રા યોજાઈ. જેમાં કર્નલ સોફિયાના બહેન પણ જોડાયા. આ યાત્રામાં મહિલાઓને સિંદૂરની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *