P24 News Gujarat

અનુષ્કાને ભેટીને વિરાટ ધ્રુસકે-ધ્રુસકે રડ્યો:14 વર્ષનો વૈભવ ધોનીને પગે લાગ્યો, અભિષેક-દિગ્વેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી; 30 PHOTOSમાં IPL 2025ની ટૉપ મોમેન્ટ્સ

IPL 2025નો ઐતિહાસિક અંત આવ્યો. 17 સીઝનથી ટ્રોફી જીતી ન શકી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીત્યો. 73 દિવસની આ ટુર્નામેન્ટમાં 74 મેચ રમાઈ હતી, જેમાં 30 ટોચની મોમેન્ટ્સ જોવા મળી હતી. ફાઈનલ જીત્યા પછી, વિરાટ કોહલીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે તેની પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવીને રડી પડ્યો. કોહલીએ RCBના ભૂતપૂર્વ ખેલાડીઓ એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ સાથે જીતની ઉજવણી કરી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી આઈપીએલનો સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે પોતાની કારકિર્દીના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો. RCBની જીતના 5 ફોટોઝ… 25 ફોટોઝમાં યાદગાર મોમેન્ટ્સ… 1. ઓપનિંગ સેરેમનીમાં શાહરુખ સાથે વિરાટ-રિંકુનો ડાન્સ 2. કોહલી અને રોહિતને IPLની સતત 18 સીઝન રમવા બદલ મોમેન્ટો મળ્યું 3. મેચ-1: RCB Vs KKR: એક દર્શકે મેદાનમાં પ્રવેશ કરીને કોહલીના પગ સ્પર્શ કર્યા 4. મેચ-3, CSK Vs MI મેચ: એમએસ ધોનીનું માત્ર 0.12 સેકન્ડમાં સ્ટમ્પિંગ 5. મેચ-6, RR Vs KKR, દર્શકે પહેલા રિયાનને ગળે લગાવ્યો અને પછી તેના પગ સ્પર્શ્યા 6. મેચ-11, RR Vs CSK, લાઈટ શોમાં સેમસન અને શેન વોર્નની જર્સી જોવા મળી 7. મેચ-24, RCB Vs DC: રાહુલે બેટ ફટકારીને વિજયની ઉજવણી કરી 8. મેચ-27, SRH Vs PBKS: અભિષેકે ઓરેન્જ આર્મીને સદી સમર્પિત કરી 9. મેચ-28, RR Vs RCB બેંગલુરુ ગ્રીન જર્સીમાં રમવા આવી 10. મેચ-37, PBKS Vs RCB: કોહલી-શ્રેયસ એકબીજા સાથે ટકરાયા 11. મેચ-41, SRH Vs MI ઇશાન કિશન કોઈપણ અપીલ વિના પેવેલિયન પરત ફર્યો 12. મેચ-47, RR Vs GT: વૈભવ સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો T20 બેટર 13. મેચ-49, CSK Vs PBKS: ચહલ મીમ પોઝિશન આપીને હેટ્રિકની ઉજવણી કરી 14. મેચ-50, RR Vs MI રાજસ્થાન ગુલાબી જર્સી પહેરીને રમવા આવી 15. મેચ-50, RR Vs MI જુરેલે 79 મીટર છગ્ગો ફટકાર્યો, બોલ ખોવાઈ ગયો 16. મેચ-51, GT Vs RH: શુભમનની અમ્પાયર સાથે દલીલ 17. મેચ-52, RCB Vs CSK: જાડેજા-પથિરાના કેચ માટે ટકરાયા 18. મેચ-53, KKR Vs RR: રિયાને સતત 6 છગ્ગા ફટકાર્યા ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે PBKS vs DC મેચ સસ્પેન્ડ થઈ એક અઠવાડિયા પછી ફરી શરૂ થઈ IPL મેચ 57, KKR Vs CSK: ઓપરેશન સિંદૂરના માનમાં નેશનલ એન્થમ વગાડવામાં આવ્યું 19. મેચ-58, RCB vs KKR: કોહલીને ટ્રીબ્યૂટ આપવા માટે ચાહકો 18 નંબરની વ્હાઇટ જર્સી પહેરીને પહોંચ્યા 20. મેચ-62, CSK Vs RR: વૈભવે ધોનીના પગ સ્પર્શ્યા 21. મેચ-61, LSG Vs SRH અભિષેક અને દિગ્વેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી 22. મેચ-65, RCB Vs SRH અભિષેકના છગ્ગાએ કારનો કાચ તોડી નાખ્યો 23. મેચ-70, LSG Vs RCB પંતે કૂદીને પોતાની સદીની ઉજવણી કરી 24. મેચ-70, LSG Vs RCB દિગ્વેશ જીતેશનું માંકડિંગ કર્યું, પંતે અપીલ પાછી ખેંચી લીધી 25. ક્વોલિફાયર-2, PBKS VS MI સ્ટોઇનિસે હાર્દિકને સંભાળ્યો, અય્યરે તેને ગળે લગાવ્યો

​IPL 2025નો ઐતિહાસિક અંત આવ્યો. 17 સીઝનથી ટ્રોફી જીતી ન શકી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીત્યો. 73 દિવસની આ ટુર્નામેન્ટમાં 74 મેચ રમાઈ હતી, જેમાં 30 ટોચની મોમેન્ટ્સ જોવા મળી હતી. ફાઈનલ જીત્યા પછી, વિરાટ કોહલીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે તેની પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવીને રડી પડ્યો. કોહલીએ RCBના ભૂતપૂર્વ ખેલાડીઓ એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ સાથે જીતની ઉજવણી કરી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી આઈપીએલનો સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે પોતાની કારકિર્દીના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો. RCBની જીતના 5 ફોટોઝ… 25 ફોટોઝમાં યાદગાર મોમેન્ટ્સ… 1. ઓપનિંગ સેરેમનીમાં શાહરુખ સાથે વિરાટ-રિંકુનો ડાન્સ 2. કોહલી અને રોહિતને IPLની સતત 18 સીઝન રમવા બદલ મોમેન્ટો મળ્યું 3. મેચ-1: RCB Vs KKR: એક દર્શકે મેદાનમાં પ્રવેશ કરીને કોહલીના પગ સ્પર્શ કર્યા 4. મેચ-3, CSK Vs MI મેચ: એમએસ ધોનીનું માત્ર 0.12 સેકન્ડમાં સ્ટમ્પિંગ 5. મેચ-6, RR Vs KKR, દર્શકે પહેલા રિયાનને ગળે લગાવ્યો અને પછી તેના પગ સ્પર્શ્યા 6. મેચ-11, RR Vs CSK, લાઈટ શોમાં સેમસન અને શેન વોર્નની જર્સી જોવા મળી 7. મેચ-24, RCB Vs DC: રાહુલે બેટ ફટકારીને વિજયની ઉજવણી કરી 8. મેચ-27, SRH Vs PBKS: અભિષેકે ઓરેન્જ આર્મીને સદી સમર્પિત કરી 9. મેચ-28, RR Vs RCB બેંગલુરુ ગ્રીન જર્સીમાં રમવા આવી 10. મેચ-37, PBKS Vs RCB: કોહલી-શ્રેયસ એકબીજા સાથે ટકરાયા 11. મેચ-41, SRH Vs MI ઇશાન કિશન કોઈપણ અપીલ વિના પેવેલિયન પરત ફર્યો 12. મેચ-47, RR Vs GT: વૈભવ સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો T20 બેટર 13. મેચ-49, CSK Vs PBKS: ચહલ મીમ પોઝિશન આપીને હેટ્રિકની ઉજવણી કરી 14. મેચ-50, RR Vs MI રાજસ્થાન ગુલાબી જર્સી પહેરીને રમવા આવી 15. મેચ-50, RR Vs MI જુરેલે 79 મીટર છગ્ગો ફટકાર્યો, બોલ ખોવાઈ ગયો 16. મેચ-51, GT Vs RH: શુભમનની અમ્પાયર સાથે દલીલ 17. મેચ-52, RCB Vs CSK: જાડેજા-પથિરાના કેચ માટે ટકરાયા 18. મેચ-53, KKR Vs RR: રિયાને સતત 6 છગ્ગા ફટકાર્યા ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે PBKS vs DC મેચ સસ્પેન્ડ થઈ એક અઠવાડિયા પછી ફરી શરૂ થઈ IPL મેચ 57, KKR Vs CSK: ઓપરેશન સિંદૂરના માનમાં નેશનલ એન્થમ વગાડવામાં આવ્યું 19. મેચ-58, RCB vs KKR: કોહલીને ટ્રીબ્યૂટ આપવા માટે ચાહકો 18 નંબરની વ્હાઇટ જર્સી પહેરીને પહોંચ્યા 20. મેચ-62, CSK Vs RR: વૈભવે ધોનીના પગ સ્પર્શ્યા 21. મેચ-61, LSG Vs SRH અભિષેક અને દિગ્વેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી 22. મેચ-65, RCB Vs SRH અભિષેકના છગ્ગાએ કારનો કાચ તોડી નાખ્યો 23. મેચ-70, LSG Vs RCB પંતે કૂદીને પોતાની સદીની ઉજવણી કરી 24. મેચ-70, LSG Vs RCB દિગ્વેશ જીતેશનું માંકડિંગ કર્યું, પંતે અપીલ પાછી ખેંચી લીધી 25. ક્વોલિફાયર-2, PBKS VS MI સ્ટોઇનિસે હાર્દિકને સંભાળ્યો, અય્યરે તેને ગળે લગાવ્યો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *