આજે IPL-2025ની ફાઈનલ RCB-PBKS વચ્ચે રમાવાની છે. આખું સોશિયલ મીડિયા RCBથી જ ભરાઈ ગયું છે. ફિલ સોલ્ટને ત્યાં બાળકનો જન્મ થયો, તો એ પાછો ઇંગ્લેન્ડ જઈને અમદાવાદ ફાઈનલ રમવા માટે પરત ફર્યો, ટીમના જૂના ખેલાડીઓ એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેઇલ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. તો કર્ણાટક સરકારે RCB ટીમને સપોર્ટ કરતો વીડિયો બનાવ્યો છે. RCBની જીતનો AI વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ફોટોશૂટમાં શ્રેયસ અય્યર જમણી સાઇડ ઊભો જોવા મળ્યો, એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.