ભારત સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ ગુરુવારે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી. બેન સ્ટોક્સની આગેવાની હેઠળની આ ટીમમાં જેમી ઓવરટનને તક મળી છે. જ્યારે ગસ એટકિન્સનને ઈજાના કારણે ટીમમાં પસંદ કર્યો નથી. સિરીઝની પહેલી મેચ 20 જૂન 2025 થી હેડિંગ્લી, લીડ્સ ખાતે શરૂ થશે. આ મેચ સાથે, ઇંગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ચોથું સાયકલ શરૂ થશે. ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડ ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જોશ ટંગ, ક્રિસ વોક્સ. ઓવરટનને ત્રણ વર્ષ પછી તક મળી
બેટિંગ-ઓલરાઉન્ડર ઓવરટન ત્રણ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. ઓવરટને 2022માં ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે મેચ પછી તેને ફરી ક્યારેય ટેસ્ટ ટીમમાં તક મળી નથી. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઇશ્વરન, કરુણ નાયર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.