દિવ્ય ભાસ્કરની નીતિન ભારદ્વાજ સાથે લંડન થી વાતચીત અમે લંડન પહોંચી ગયા છીએ સાહેબ આજે આવવાના હતા અને આજ ફ્લાઇટમાં છે પરંતુ તેનો ફોન રિસીવ નથી થતો એટલે તપાસ ચાલુ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડન જઈ રહેલી આ જ ફ્લાઈટમાં હોવાની માહિતી મળી છે. દિવ્ય ભાસ્કરે તેમના નિકટના સાથી નીતિન ભારદ્વાજ સાથે વાતચીત કરી હતી. તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ તેમની દીકરીને મળવા માટે આવી રહ્યા હતા અને એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. વિજયભાઈ અમારો ફોન ઉપાડતા નથી એટલે તપાસ ચાલુ છે.
વિજયભાઈ રૂપાણીની નિકટના સાથી નીતિન ભારદ્વાજ લંડન છે અને તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન કન્ફર્મ કર્યું કે, વિજયભાઈ રૂપાણી એર ઈન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઈટમાં જ હતા પણ હાલની સ્થિતિ શું છે તેની તપાસ ચાલી રહી છે. અત્યારે સ્થળ પર બચાવકાર્ય ચાલી રહ્યું છે અને વિજયભાઈ રૂપાણીની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…