ઇઝરાયલે ઈરાનના લશ્કરી ઠેકાણાઓ અને પરમાણુ ઠેકાણાઓ પર આજે એટલે કે શુક્રવારે સવારે હુમલો કર્યો. આ પછી ઇરાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. એવું માનવામાં આવે છે કે ઇઝરાયલના હુમલામાં ઈરાનને મોટું નુકસાન થયું છે. ઇઝરાયલે ઈરાનના આર્મી ચીફ IRGC ચીફ અને ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોને માર્યા ગયા છે. જોકે, હવે ઈરાને પણ બદલો લીધો છે. ઈરાને 100 ડ્રોનથી ઇઝરાયલ પર હુમલો કર્યો છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધની ટાઈમલાઈન જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો…