P24 News Gujarat

ઈરાન પર ઇઝરાયલી હવાઈ હુમલા શરૂ:પરમાણુ ઠેકાણા પર ફરી હુમલો, તેહરાનમાં વિસ્ફોટ; અત્યાર સુધીમાં 78 લોકોનાં મોત, તેમાં ટોચના 20 ઈરાની કમાન્ડરોનો સમાવેશ

શુક્રવારે સવારે ઇઝરાયલે 200 ફાઇટર જેટ વડે ઇરાનના 6 સ્થળો પર હવાઈ હુમલા કર્યા. આમાં 78 લોકો માર્યા ગયા અને 329 ઘાયલ થયા. મૃતકોમાં 6 ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકો અને ટોચના 4 લશ્કરી કમાન્ડર સહિત 20 લશ્કરી અધિકારીઓનો સમાવેશ થાય છે. ઇઝરાયલી હુમલાના જવાબમાં ઇઝરાયલી સેના (IDF)એ બપોરે વળતો પ્રહાર કર્યો અને 100થી વધુ ડ્રોન છોડ્યા. ઇઝરાયલી સેના (IDF)એ દાવો કર્યો છે કે તેમણે બધા ડ્રોનને તોડી પાડ્યા. અત્યાર સુધી એક પણ ડ્રોન ઇઝરાયલી સરહદ સુધી પહોંચ્યું નથી. દરમિયાન, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને મધ્ય પૂર્વની પરિસ્થિતિ વિશે માહિતી આપી. નેતન્યાહૂ ટ્રમ્પ અને પુતિન સાથે વાત કરશે. આ પહેલાં આજે સવારે ઇઝરાયલે 200 ફાઈટર જેટ વડે ઈરાન પર હુમલો કર્યો. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલી સેનાએ તેહરાનની આસપાસના ઓછામાં ઓછા 6 લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ 6 સ્થળોમાંથી 4 સ્થળોએ પરમાણુ સ્થળો પણ હાજર છે. ઈરાનના IRGC કમાન્ડરનું મોત ઈરાનના સરકારી મીડિયાએ પુષ્ટિ આપી છે કે ઇઝરાયલી હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના કમાન્ડર હુસૈન સલામીનું મૃત્યુ થયું છે. અલ-જઝીરા અનુસાર, ઈરાનના બે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકો, મોહમ્મદ મેહદી તાહરાંચી અને ફરેદૂન અબ્બાસી પણ આ હુમલામાં માર્યા ગયા છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બાઘેરી, અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને કેટલાક વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ આ હુમલામાં માર્યા ગયા છે. આ દરમિયાન, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ કહ્યું કે અમારી સેના ઇઝરાયલને સજા વિના જવા દેશે નહીં. ઈરાન પર ઇઝરાયલી હુમલાની 3 તસવીરો… ઈરાન પર ઇઝરાયલી હુમલા સંબંધિત અપડેટ્સ વાંચવા માટે નીચેનો બ્લોગ વાંચો…

​શુક્રવારે સવારે ઇઝરાયલે 200 ફાઇટર જેટ વડે ઇરાનના 6 સ્થળો પર હવાઈ હુમલા કર્યા. આમાં 78 લોકો માર્યા ગયા અને 329 ઘાયલ થયા. મૃતકોમાં 6 ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકો અને ટોચના 4 લશ્કરી કમાન્ડર સહિત 20 લશ્કરી અધિકારીઓનો સમાવેશ થાય છે. ઇઝરાયલી હુમલાના જવાબમાં ઇઝરાયલી સેના (IDF)એ બપોરે વળતો પ્રહાર કર્યો અને 100થી વધુ ડ્રોન છોડ્યા. ઇઝરાયલી સેના (IDF)એ દાવો કર્યો છે કે તેમણે બધા ડ્રોનને તોડી પાડ્યા. અત્યાર સુધી એક પણ ડ્રોન ઇઝરાયલી સરહદ સુધી પહોંચ્યું નથી. દરમિયાન, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને મધ્ય પૂર્વની પરિસ્થિતિ વિશે માહિતી આપી. નેતન્યાહૂ ટ્રમ્પ અને પુતિન સાથે વાત કરશે. આ પહેલાં આજે સવારે ઇઝરાયલે 200 ફાઈટર જેટ વડે ઈરાન પર હુમલો કર્યો. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલી સેનાએ તેહરાનની આસપાસના ઓછામાં ઓછા 6 લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ 6 સ્થળોમાંથી 4 સ્થળોએ પરમાણુ સ્થળો પણ હાજર છે. ઈરાનના IRGC કમાન્ડરનું મોત ઈરાનના સરકારી મીડિયાએ પુષ્ટિ આપી છે કે ઇઝરાયલી હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના કમાન્ડર હુસૈન સલામીનું મૃત્યુ થયું છે. અલ-જઝીરા અનુસાર, ઈરાનના બે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકો, મોહમ્મદ મેહદી તાહરાંચી અને ફરેદૂન અબ્બાસી પણ આ હુમલામાં માર્યા ગયા છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બાઘેરી, અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને કેટલાક વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ આ હુમલામાં માર્યા ગયા છે. આ દરમિયાન, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ કહ્યું કે અમારી સેના ઇઝરાયલને સજા વિના જવા દેશે નહીં. ઈરાન પર ઇઝરાયલી હુમલાની 3 તસવીરો… ઈરાન પર ઇઝરાયલી હુમલા સંબંધિત અપડેટ્સ વાંચવા માટે નીચેનો બ્લોગ વાંચો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *