P24 News Gujarat

ગાઢ મિત્રતા…મેલોનીએ મોદી સાથે પોસ્ટ કરી ખાસ તસવીર:મોદીએ વળતા જવાબમાં કહ્યું- તમારી વાતથી સંપૂર્ણ સંમત, કાર્ની-મોદીની પહેલી મુલાકાત; G7ની ટોપ મોમેન્ટ્સ

કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં ત્રણ દિવસીય G7 સમિટનું સમાપન થયું છે. પહેલાં દિવસે વન-ટુ-વન વાતચીત, બીજા દિવસે રાઉન્ડ ટેબલ મિટિંગ અને ત્રીજા દિવસે આઉટરીચ સેશનમાં સભ્ય દેશ ગેસ્ટ લીડર્સને મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન રાષ્ટ્ર તરીકે સમિટનો ભાગ બન્યા. આ દરમિયાન તેઓ ઘણા વિશ્વ નેતાઓને મળ્યા. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ મળ્યા. બંને નેતાઓ હસતા જોવા મળ્યા. G7 સમિટની ટોપ મોમેન્ટ્સ , G7 સંબંધિત આ સમાચાર પણ વાંચો… ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’…:G7 સમિટમાં મોદીએ કહ્યું- ભારત-કેનેડાના સંબંધો ખૂબ જ મહત્ત્વપૂર્ણ, કેનેડાના PMએ ટાળ્યો નિજ્જર હત્યા કેસનો સવાલ બુધવારે સવારે કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G7 સમિટમાં પીએમ મોદીએ મહેમાન રાષ્ટ્ર તરીકે ભાગ લીધો હતો. કેનેડાના પીએમ માર્ક કાર્નીએ મોદીનું સ્વાગત કર્યું હતું. આ પછી, બંને દેશોના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

​કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં ત્રણ દિવસીય G7 સમિટનું સમાપન થયું છે. પહેલાં દિવસે વન-ટુ-વન વાતચીત, બીજા દિવસે રાઉન્ડ ટેબલ મિટિંગ અને ત્રીજા દિવસે આઉટરીચ સેશનમાં સભ્ય દેશ ગેસ્ટ લીડર્સને મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન રાષ્ટ્ર તરીકે સમિટનો ભાગ બન્યા. આ દરમિયાન તેઓ ઘણા વિશ્વ નેતાઓને મળ્યા. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ મળ્યા. બંને નેતાઓ હસતા જોવા મળ્યા. G7 સમિટની ટોપ મોમેન્ટ્સ , G7 સંબંધિત આ સમાચાર પણ વાંચો… ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’…:G7 સમિટમાં મોદીએ કહ્યું- ભારત-કેનેડાના સંબંધો ખૂબ જ મહત્ત્વપૂર્ણ, કેનેડાના PMએ ટાળ્યો નિજ્જર હત્યા કેસનો સવાલ બુધવારે સવારે કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G7 સમિટમાં પીએમ મોદીએ મહેમાન રાષ્ટ્ર તરીકે ભાગ લીધો હતો. કેનેડાના પીએમ માર્ક કાર્નીએ મોદીનું સ્વાગત કર્યું હતું. આ પછી, બંને દેશોના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *