ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 9 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ઇઝરાયલ હવે લડી લેવાના મૂડમાં હોય તેમ એક બાદ એક ખતરનાક હુમલા કરી રહ્યું છે. ઇરાનની રાજધાની તહેરાન પર મેસાઇલો છોડી તો તેહરાનમાં ઈરાનના કુદ્સ ફોર્સના મુખ્યાલયને પણ નિશાન બનાવ્યું. એવું કહેવાય છે કે આ મુખ્યાલયમાંથી ઇઝરાયલ વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન થઈ રહ્યું હતું. આ જગ્યા તો શોધી પણ સાથે ઇઝરાયલે ઇરાનના મિસાઇલ સ્ટોરેજ અને લોન્ચર્સના પણ ચિથરાં ઉડાવ્યાનો દાવો કર્યો હતો. આ હુમલામાં ડઝનેક સૈનિકોની સાથે છેલ્લા 8 દિવસમાં ઈરાનમાં 657 લોકો માર્યા ગયા છે અને 2000થી વધુ ઘાયલ થયા છે.