ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ દોશીનું આજે લંડનમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું, તેઓ 77 વર્ષના હતા. દિલીપ દોશીનો જન્મ રાજકોટમાં થયો હતો. તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને બંગાળ તરફથી રમ્યા હતા. તેઓએ ભારત માટે 1979 થી 1883 દરમિયાન 33 ટેસ્ટ મેચ અને 15 વન-ડે રમી હતી. 32 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું
સપ્ટેમ્બર 1979માં ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈ ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું ત્યારે દિલીપ દોશીની ઉંમર 32 વર્ષની હતી. અમે સમાચારને સતત અપડેટ કરીએ છીએ…