P24 News Gujarat

ગાવસ્કરે રિષભને જંપ મારી સેલિબ્રેશન કરવા કહ્યું, પંતે ઇગ્નોર કર્યું:પંત બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર, રૂટના 210 કેચ પૂરા; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટ જીતવા માટે ઇંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ આપ્યો છે. સોમવારે મેચના ચોથા દિવસે ભારતીય ટીમ બીજા દાવમાં 364 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમમાં રમત પૂરી થાય ત્યાં સુધી ઇંગ્લેન્ડે કોઈ પણ નુકસાન વિના 21 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ જીતથી 350 રન દૂર છે. રિષભ પંત ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો. જો રૂટે ટેસ્ટમાં 210 કેચ પૂરા કર્યા, આ બાબતમાં રાહુલ દ્રવિડની બરાબરી કરી. સુનીલ ગાવસ્કરે સદી ફટકાર્યા પછી પંતને કૂદવાનું કહ્યું. IND vs ENG ટેસ્ટના ચોથા દિવસની મોમેન્ટ્સ અને રેકોર્ડ વાંચો… ફેક્ટ્સ અને રેકોર્ડ હવે મોમેન્ટ્સ… 1. બ્રુકે રાહુલનો કેચ છોડ્યો
38મી ઓવરના પાંચમા બોલ પર કેએલ રાહુલને રાહત મળી. જોશ ટંગે 138 કિમી/કલાકની ઝડપે બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો. બોલ પાંચમા સ્ટમ્પની લાઇનથી અંદરની તરફ સ્વિંગ થઈ રહ્યો હતો. રાહુલે ગલી તરફ હળવા હાથે રમવાનો પ્રયાસ કર્યો, બોલ સ્લિપમાં બ્રુક પાસે ગયો અને તે એક સરળ કેચ ચૂકી ગયો. રાહુલ આ સમયે 58 રન પર બેટિંગ કરી રહ્યો હતો. 2. સદી ફટકાર્યા પછી ગાવસ્કરે પંતને કૂદવાનું કહ્યું સદી ફટકાર્યા પછી રિષભ પંતે પોતાનું પ્રખ્યાત સમરસોલ્ટ સેલિબ્રેશન (એક્રોબેટિક જમ્પ) કર્યું નહીં. સ્ટેન્ડમાં હાજર ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ પંતને હાથના ઈશારાથી એ જ શૈલીનું પુનરાવર્તન કરવાની વિનંતી કરી હતી, પરંતુ પંતે તેમની વાત સાંભળવાનો ઇનકાર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, માત્ર 48 કલાક પહેલા, ગાવસ્કરે પંત પરની પોતાની જૂની ટીકા, ‘મૂર્ખ, મૂર્ખ, મૂર્ખ’ ને ‘સુપર્બ, સુપર્બ, સુપર્બ’ માં બદલી નાખી હતી. પંતે પહેલી વાર IPL 2025માં જમ્પ વોલ સેલિબ્રેશન બતાવ્યું, જ્યારે તેણે લીગના ઇતિહાસમાં તેની બીજી સદી ફટકારી. બે દિવસ પહેલા, હેડિંગ્લી ટેસ્ટના બીજા દિવસે, તેણે સદી ફટકાર્યા પછી કૂદીને ઉજવણી કરી. 3. રૂટના બોલ પર પંતે હેટ્રિક બાઉન્ડ્રી ફટકારી
71મી ઓવર ફેંકતી વખતે રિષભ પંતે જો રૂટના બોલ પર સતત 3 બાઉન્ડ્રી ફટકારી. નીચે વાંચો કયા બોલ પર શું થયું… 4. ટંગે એક ઓવરમાં ૩ વિકેટ લીધી, શાર્દુલ-સિરાજ અને બુમરાહ આઉટ થયા
જોશ ટોંગે 91મી ઓવરમાં 2 બેટરોએને આઉટ કર્યા. તેણે…

​ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટ જીતવા માટે ઇંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ આપ્યો છે. સોમવારે મેચના ચોથા દિવસે ભારતીય ટીમ બીજા દાવમાં 364 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમમાં રમત પૂરી થાય ત્યાં સુધી ઇંગ્લેન્ડે કોઈ પણ નુકસાન વિના 21 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ જીતથી 350 રન દૂર છે. રિષભ પંત ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો. જો રૂટે ટેસ્ટમાં 210 કેચ પૂરા કર્યા, આ બાબતમાં રાહુલ દ્રવિડની બરાબરી કરી. સુનીલ ગાવસ્કરે સદી ફટકાર્યા પછી પંતને કૂદવાનું કહ્યું. IND vs ENG ટેસ્ટના ચોથા દિવસની મોમેન્ટ્સ અને રેકોર્ડ વાંચો… ફેક્ટ્સ અને રેકોર્ડ હવે મોમેન્ટ્સ… 1. બ્રુકે રાહુલનો કેચ છોડ્યો
38મી ઓવરના પાંચમા બોલ પર કેએલ રાહુલને રાહત મળી. જોશ ટંગે 138 કિમી/કલાકની ઝડપે બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો. બોલ પાંચમા સ્ટમ્પની લાઇનથી અંદરની તરફ સ્વિંગ થઈ રહ્યો હતો. રાહુલે ગલી તરફ હળવા હાથે રમવાનો પ્રયાસ કર્યો, બોલ સ્લિપમાં બ્રુક પાસે ગયો અને તે એક સરળ કેચ ચૂકી ગયો. રાહુલ આ સમયે 58 રન પર બેટિંગ કરી રહ્યો હતો. 2. સદી ફટકાર્યા પછી ગાવસ્કરે પંતને કૂદવાનું કહ્યું સદી ફટકાર્યા પછી રિષભ પંતે પોતાનું પ્રખ્યાત સમરસોલ્ટ સેલિબ્રેશન (એક્રોબેટિક જમ્પ) કર્યું નહીં. સ્ટેન્ડમાં હાજર ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ પંતને હાથના ઈશારાથી એ જ શૈલીનું પુનરાવર્તન કરવાની વિનંતી કરી હતી, પરંતુ પંતે તેમની વાત સાંભળવાનો ઇનકાર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, માત્ર 48 કલાક પહેલા, ગાવસ્કરે પંત પરની પોતાની જૂની ટીકા, ‘મૂર્ખ, મૂર્ખ, મૂર્ખ’ ને ‘સુપર્બ, સુપર્બ, સુપર્બ’ માં બદલી નાખી હતી. પંતે પહેલી વાર IPL 2025માં જમ્પ વોલ સેલિબ્રેશન બતાવ્યું, જ્યારે તેણે લીગના ઇતિહાસમાં તેની બીજી સદી ફટકારી. બે દિવસ પહેલા, હેડિંગ્લી ટેસ્ટના બીજા દિવસે, તેણે સદી ફટકાર્યા પછી કૂદીને ઉજવણી કરી. 3. રૂટના બોલ પર પંતે હેટ્રિક બાઉન્ડ્રી ફટકારી
71મી ઓવર ફેંકતી વખતે રિષભ પંતે જો રૂટના બોલ પર સતત 3 બાઉન્ડ્રી ફટકારી. નીચે વાંચો કયા બોલ પર શું થયું… 4. ટંગે એક ઓવરમાં ૩ વિકેટ લીધી, શાર્દુલ-સિરાજ અને બુમરાહ આઉટ થયા
જોશ ટોંગે 91મી ઓવરમાં 2 બેટરોએને આઉટ કર્યા. તેણે… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *