ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 371 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને જેક ક્રોલી ક્રિઝ પર છે. મંગળવારે લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચનો છેલ્લો દિવસ છે અને પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. આજે ઇંગ્લેન્ડે 21/0 ના સ્કોરથી રમતની શરૂઆત કરી હતી. પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડ 465 અને ભારત 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઇનિંગમાં ભારતને 6 રનની લીડ મળી હતી.