ગુજરાતી ફિલ્મ ‘વ્હાલી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઇવેન્ટ્સ ઇન્ડિયા એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને ઇવેન્ટ્સ ઇન્ડિયાએ પ્રોડ્યુસ-ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ભાવિન ભાનુશાલી, માઝેલ વ્યાસ, સચિન પારેખ, ભૂમિ શુક્લા, અર્પિતા સેઠિયા, વિશાલ સોલંકી, પંડિત કુણાલ, ગાયત્રી રાવલ, વિધી ચિતાલિયા, નિલેશ પંડ્યા, જય ભટ્ટ, શેફાલી મહિડા જેવા કલાકારો છે. ફિલ્મના ક્રિએટિવ હેડ વિકી મોહલા છે. ગૌરવ નાયકે લખેલી ને સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે. ગીતકાર ચિરાગ ત્રિપાઠી ને દિલીપ રાવલ છે. ફિલ્મના ગીતો આદિત્ય ગઢવી ને જિગરદાન ગઢવીએ ગાયા છે. કોરિયોગ્રાફર સજંય પ્રધાન છે. આ ફિલ્મ ચાહકોના હૃદયને સ્પર્શી જશે અને પરિવારના નાનાથી માંડીને મોટેરા સાથે બેસીને જોઈ શકશે. ફિલ્મ લાગણીઓની રોલર-કોસ્ટર રાઇડ કરાવશે. એક સમયે હસાવશે ને બીજી ક્ષણે રડાવશે. ભાવિન ભાનુશા લી પાર્થના રોલમાં જ્યારે પ્રિયાના પાત્રમાં હિન્દી સિરીયલ અને ફિલ્મ્સમાં એક્ટિંગ કરનાર માઝેલ વ્યાસ જોવા મળશે. પ્રિયાના પિતાના રોલમાં સચિન પારેખ છે. ભાવિન ને માઝેલની જોડી ગુજરાતી દર્શકોને ઘણી જ ગમી છે.