P24 News Gujarat

પહેલાં બ્રીફ પછી બ્રેકફાસ્ટ:હવે મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં બુલેટિન ઉપરાંત ઘણું બધું, ગઈકાલના બિગ ન્યૂઝ અને આજની મહત્ત્વની ઘટનાઓ, મોસમનો મિજાજ-માર્કેટની સ્થિતિ અને રાશિફળ પણ

પહેલાં બ્રીફ પછી બ્રેકફાસ્ટ. હા, હવે ‘મોર્નિંગ ન્યૂઝ બ્રિફ’માં બુલેટિન ઉપરાંત તમને ઘણું બધું વિશેષ મળશે. ખાસ તો એ કે, દિવ્ય ભાસ્કરના વાચકોને ગઈકાલના બિગ ન્યૂઝની સાથે સાથે આજની તમામ મહત્ત્વની ઘટનાઓ પણ જાણવા મળશે. આ બ્રીફમાં ગુજરાત સહિત નેશનલ, ઈન્ટરનેશનલ, સ્પોર્ટ્સ અને બિઝનેસની લેટેસ્ટ અપડેટ્સ જાણી શકશો. જેમાં ચર્ચિત નિવેદન, ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, મોસમનો મિજાજ, માર્કેટની સ્થિતિ, ખબર હટકે, ફોટો ઓફ ધ ડે, આજનું કાર્ટૂન, રાશિફળ અને આજના દિવસનો ઈતિહાસ પણ જાણવા મળશે. આ બધું જ વીડિયો અને ગ્રાફિક્સની સાથે સાથે ઈનડેપ્થ કન્ટેન્ટમાં હશે. 1 જુલાઈ 2025, મંગળવારથી દિવ્ય ભાસ્કર એપ પર ‘મોર્નિંગ ન્યૂઝ બ્રીફ’નો મંગળ પ્રારંભ થશે. દરરોજ સવારે 5 વાગ્યાથી તમે દિવ્ય ભાસ્કર એપ પર ‘મોર્નિંગ ન્યૂઝ બ્રીફ’ વાંચી અને જોઈ શકશો. તમે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.

​પહેલાં બ્રીફ પછી બ્રેકફાસ્ટ. હા, હવે ‘મોર્નિંગ ન્યૂઝ બ્રિફ’માં બુલેટિન ઉપરાંત તમને ઘણું બધું વિશેષ મળશે. ખાસ તો એ કે, દિવ્ય ભાસ્કરના વાચકોને ગઈકાલના બિગ ન્યૂઝની સાથે સાથે આજની તમામ મહત્ત્વની ઘટનાઓ પણ જાણવા મળશે. આ બ્રીફમાં ગુજરાત સહિત નેશનલ, ઈન્ટરનેશનલ, સ્પોર્ટ્સ અને બિઝનેસની લેટેસ્ટ અપડેટ્સ જાણી શકશો. જેમાં ચર્ચિત નિવેદન, ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, મોસમનો મિજાજ, માર્કેટની સ્થિતિ, ખબર હટકે, ફોટો ઓફ ધ ડે, આજનું કાર્ટૂન, રાશિફળ અને આજના દિવસનો ઈતિહાસ પણ જાણવા મળશે. આ બધું જ વીડિયો અને ગ્રાફિક્સની સાથે સાથે ઈનડેપ્થ કન્ટેન્ટમાં હશે. 1 જુલાઈ 2025, મંગળવારથી દિવ્ય ભાસ્કર એપ પર ‘મોર્નિંગ ન્યૂઝ બ્રીફ’નો મંગળ પ્રારંભ થશે. દરરોજ સવારે 5 વાગ્યાથી તમે દિવ્ય ભાસ્કર એપ પર ‘મોર્નિંગ ન્યૂઝ બ્રીફ’ વાંચી અને જોઈ શકશો. તમે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *