અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની ચોક્કસ વિગતો મેળવવામાં હજુ થોડો સમય લાગશે. આ દરમિયાન ન્યૂયોર્ક ટાઈમ્સે અકસ્માતના ફોટા, વીડિયો અને ઓડિયોનું વિશ્લેષણ કર્યું છે. ઉડ્ડયન સલામતી નિષ્ણાતો, પૂર્વ પાઇલોટ, તપાસકર્તાઓ અને ઓડિયો નિષ્ણાતોની મદદથી કરાયેલા વિશ્લેષણ સંકેત સૂચવે છે કે ટેકઓફ સામાન્ય હતું. હવામાં વિનાશ શરૂ થયો. ટેકઓફ પહેલાં વિમાનના વિંગ ફ્લૅપ અને સ્લેટ્સને લંબાવ્યા, રનવેની પૂરતી લંબાઈનો ઉપયોગ કરી સામાન્ય બિંદુથી ઉડાન ભરી હતી. ટેકઓફ પછી અમુક સેકન્ડ બાદ લેન્ડિંગ ગિયર સંપૂર્ણપણે બંધ થવામાં નિષ્ફળ ગયા હતા. ચાલો જાણીએ કે ચાર પાસાઓ પર આ તપાસમાં કયા સંકેતો મળ્યા… ટેકઓફ: AI 171એ રનવેના જે પોઈન્ટથી ઉડાન ભરી હતી, ત્યાંથી અગાઉ લગભગ 7 વખત ટેકઓફ થયું હતું સ્લેટ્સ, ફ્લૅપ્સ: બંને ફેલાયેલી સ્થિતિમાં હતા, પરિણામે ટેકઓફની શરૂઆતમાં પાઇલોટે કેટલીક માનક પ્રક્રિયા અપનાવી હતી લેન્ડિંગ ગિયર: કોકપીટમાંથી તેને પરત લેવાની પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ તે પૂર્ણ થઈ શકી નહીં… આ મુશ્કેલીનો પહેલો સંકેત હતો ઇમરજન્સી પાવર જનરેટર સક્રિય કરાયું હતું ઝટકો: વિમાનમાં આંચકો કે સાઈડ મૂવમેન્ટ જોવા મળી નહીં, બંને એન્જિન એકસાથે ખરાબ થયા… આ ખૂબ અસામાન્ય વાત