ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’નું ચાર જુલાઈએ રિલીઝ થાય છે. ફિલ્મ રોમેન્ટિક લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ રાઇટર-પ્રોડ્યુસર તથા ડિરેક્ટર ભૂષણ ભટ્ટ છે. ફિલ્મમાં સંગીત પ્રથમેશ ભટ્ટનું છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, આ ફિલ્મ એક્સિડેન્ટલ લવ સ્ટોરીની પર છે. ફિલ્મમાં સ્તવન ને મુગ્ધા ગોવામાં અચાનક મળે છે અને બંને એકબીજાના પ્રેમમાં પડે છે. જોકે, થોડો સમય પસાર થયા બાદ બંને એકબીજાને ક્યારેય નહીં મળવાની વાત કહીને છૂટા પડે છે. હવે બંને કેમ છૂટા પડ્યા, બંને પાછા ભેગા થશે કે નહીં એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડે. ફિલ્મમાં જૈની શાહ, રિશી જાની, આશિષ રાજપૂત, ચાર્મી તથા માનવ ગાંધી લીડ રોલમાં છે.