ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની બીજી ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ 510 રનથી આગળ છે. ત્રીજા દિવસની રમત થોડી વાર પછી શરૂ થશે. જો રૂટ 18 રન અને હેરી બ્રુક 30 રન સાથે પોતાની ઇનિંગ ચાલુ રાખશે. એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચનો બીજો દિવસ ભારતની તરફેણમાં રહ્યો. કેપ્ટન શુભમન ગિલની બેવડી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા. ત્યારબાદ દિવસની રમતના અંત સુધીમાં, ઈંગ્લેન્ડે પણ 3 વિકેટ ગુમાવી દીધી.