P24 News Gujarat

IND Vs ENG બીજી ટેસ્ટ: ભારતની લીડ 265 રનને પાર:ચોથા દિવસે કાળા વાદળો ઘેરાતા બોલર્સને થોડો ફાયદો મળશે; રાહુલ-કરુણ ક્રિઝ પર

તેંડુલકર-એન્ડરસ ટ્રોફી સિરીઝની બીજી ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. હાલ મેચનો ચોથો દિવસ છે અને પહેલો સેશન ચાલુ છે. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલ અને કરુણ નાયર ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલ 28 રન બનાવીને જોશ ટંગની બોલ પર LBW આઉટ થયો હતો. હાલ ભારતીય ટીમની લીડ 260 રનને પાર થઈ ગઈ છે. ત્રીજા દિવસે ભારતના 587 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ફક્ત 407 રન જ બનાવવા દીધા. ભારતને પહેલી ઇનિંગમાં 180 રનની લીડ મળી. ઈંગ્લેન્ડ તરફથી જેમી સ્મિથે 184 અને હેરી બ્રુકે 158 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 અને આકાશદીપે 4 વિકેટ લીધી.

​તેંડુલકર-એન્ડરસ ટ્રોફી સિરીઝની બીજી ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. હાલ મેચનો ચોથો દિવસ છે અને પહેલો સેશન ચાલુ છે. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલ અને કરુણ નાયર ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલ 28 રન બનાવીને જોશ ટંગની બોલ પર LBW આઉટ થયો હતો. હાલ ભારતીય ટીમની લીડ 260 રનને પાર થઈ ગઈ છે. ત્રીજા દિવસે ભારતના 587 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ફક્ત 407 રન જ બનાવવા દીધા. ભારતને પહેલી ઇનિંગમાં 180 રનની લીડ મળી. ઈંગ્લેન્ડ તરફથી જેમી સ્મિથે 184 અને હેરી બ્રુકે 158 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 અને આકાશદીપે 4 વિકેટ લીધી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *