ગુજરાતમાં ૪૦% ચોમાસુ વરસાદ પડ્યો છે, અને ૫૧% જળાશયો ભરાઈ ગયા છે. આજે મેઘરાજાની ધડબડાટીના 5 જોરદાર વીડિયો દિવ્ય ભાસ્કર પર જુઓ… પોરબંદરમાં સતત વરસાદથી શહેર અને ગામડાં જળમગ્ન બન્યા છે, અને અડવાણાનો સોરઠી ડેમ છલકાવાની તૈયારીમાં છે. કચ્છના નખત્રાણામાં ખોમ્ભી ગામની નદી પાસે 20 ગાયો અચાનક આવેલા પાણીના પ્રવાહમાં તણાઈ હતી, જે વરસાદનો ભયાવહ ચહેરો દર્શાવે છે. સુરતની તાપી નદીના ડ્રોન વીડિયોમાં નદીનું સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ બંને દેખાય છે, જ્યાં કોઝવે 6.57 મીટરે પહોંચ્યો છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના અને નદીઓના ઓવરફ્લો થવાની આગાહી કરી છે. સૌથી આકર્ષક વીડિયો અમરેલીના ખાંભાના નંગાળા ગામનો છે, જ્યાં સિંહોની વરસાદમાં મોજ માણતા જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 2 જિલ્લામાં ઓરેન્જ અને 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આજનું હવામાન અપડેટ 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: કચ્છ, દ્વારકા, પોરંબદર, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ 16 જિલ્લામાં યલો એલર્ટ: જૂનાગઢ, મોરબી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા આજે ગુજરાતના 7 જિલ્લામાં હવામાન વિભાગનું કોઈ એલર્ટ નથી. આવતીકાલની હવામાનની આગાહી: 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ 8 જિલ્લામાં યલો એલર્ટ: ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ પ્રભાવ અને રાહત: ખેતીવાડી સ્થિતિ: સાવચેતી માટે અપીલ: નીચેની ગઈકાલની ફોટો સ્ટોરી પણ જુઓ