અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા નારોલ, મણીનગર, ઓઢવ, વિરાટનગર, નિકોલ, રામોલ, કઠવાડા, હાથીજણ સહિતના વિસ્તારોમાં પડ્યો છે. નારોલ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.